Shikshapatri Shlok 99
The tenth chapter of Shrimad Bhagwat shall be esteemed as Bhakti Shastra, the fifth chapter as Yog Shastra and Yagnavalkya Smruti as Dharma Shastra. |99|
અને દશમસ્કંધ તથા પંચમસ્કંધ તથા યાજ્ઞવલ્કયની સ્મૃતિ એ જે ત્રણ તે અનુક્રમે કરીને અમારું ભકિતશાસ્ત્ર, યોગશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર છે, કહેતાં દશમસ્કંધ તે ભકિતશાસ્ત્ર છે અને પંચમ સ્કંધ તે યોગશાસ્ત્ર છે અને યાજ્ઞવલ્કયની સ્મૃતિ તે ધર્મશાસ્ત્ર છે એમ જાણવું |૯૯|