Shikshapatri Shlok 1
Shri Sahajanand Swami before writing Shikshapatri for his devotees meditates upon Lord Shree Krishna. I meditate on Lord Shree Krishna whose left resides Radhikaji and in his heart resides Laxmiji who sports divine activities (lila) in Vrindavan. |1|
હું જે તે મારા હૃદયને વિષે શ્રીકૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું છું તે શ્રીકૃષ્ણ કેવા છે તો જેના ડાબા પડખાને વિષે રાધિકાજી રહ્યાં છે અને જેના વક્ષસ્થરને વિષે લક્ષ્મીજી રહ્યાં છે અને વૃંદાવનને વિષે વિહારના કરનારા છે. |૧|