Shikshapatri Shlok 2
I Sahajanand Swami whilst residing in Vadtal write this Shikshapatri for all my devotees residing far and wide. |2|
અને વૃતાલ્ય ગામને વિષે રહ્યા એવા સહજાનંદ સ્વામી જે અમે, તે અમે જે તે નાના પ્રકારના જે સર્વે દેશ તેમને વિષે રહ્યાં એવા જે અમારા આશ્રિત સર્વે સત્સંગી તે પ્રત્યે શિક્ષાપત્રીને લખીએ છીએ. |૨|