Shikshapatri Shlok 3
Shri Dharmadev's sons, Rampratapji and Ichharamji, my brothers, whose sons Ayodhyaprasadji and Raghuvirji whom I have adopted and bestowed as heads of Sampraday (acharyas) of my devotees. |3|
શ્રીધર્મદેવથકી છે જન્મ જેમનો એવા જે અમારા ભાઈ રામપ્રતાપજી તથા ઈચ્છારામજી, તેમના પુત્ર જે અયોદયાપ્રસાદ નામે અને રઘુવીર નામે (જેને અમે અમારા દત્તપુત્ર કરીને સર્વે સત્સંગીના આચાર્યપણાને વિષે સ્તાપન કર્યા છે.) |૩|