Shikshapatri Shlok 98
And from the eight scriptures the fifth and tenth chapters of Shrimad Bhagwat Puran should be regarded as the best for acquiring knowledge of the greatness of Lord Shree Krishna. |98|
અને વળી એ આઠ સચ્છાસ્ત્રને વિષે જે શ્રીમદ ભાગવત પુરાણ તેના દશમ ને પંચમ નામે જે બે સ્કંધ તે જેતે શ્રીકૃષ્ણ ભગવાનના મહાત્મ્ય જાણવાને અર્થે સર્વથી અધિકપણે જાણવાં |૯૮|