Shikshapatri Shlok 97
From the above stated eight scriptures my devotees shall refer to Mitaksara commentary in Yagnavalkya Smruti in deciding on subjects relating to daily code of conduct, mutual dealings and general activities such as rituals and repentance. |97|
અને તે આઠ સચ્છાસ્ત્રમાંથી આચાર, વ્યવહાર અને પ્રયશ્ર્ચિત એ ત્રણનો જે નિર્ણય કરવો તેને વિષે તો મિતાક્ષરા ટીકાએ યુકત એવી જે યાજ્ઞવલ્કય ઋષિની સ્મૃતિ તેનું ગ્રહણ કરવું |૯૭|