Shikshapatri Shlok 96
And those devotees desiring salvation shall listen to these eight scriptures and the Dwijas shall study, teach and preach them. |96|
અને એ પોતાના હિતને ઇચ્છતા એવા જે અમારા સર્વે શિષ્ય તેમણે એ આઠ સચ્છાસ્ત્ર જે તે સાંભળવાં અને અમારા આશ્રિત જે દ્વિજ તેમણે સચ્છાસ્ત્ર જેતે ભણવાં તથા ભણાવવાં તથા એમની કથા કરવી. |૯૬|