Shikshapatri Shlok 100
Vyas Sutra Bhashya (commentary) by Shree Ramanujacharya and Shree Bhagwad Geeta Bhashya are the two scriptures for acquiring knowledge of spiritualism. |100|
અને શ્રીરામાનુજાચાર્યે કર્યું એવુ જે વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય તથા શ્રીભગવતગીતાનું ભાષ્ય, એ જે બે તે અમારું અધ્યાત્મશાસ્ત્ર છે એમ જાણવું |૧૦૦|