Shikshapatri Shlok 101
The four preachings in these scriptures glorify Lord Shree Krishna's divinity religion (Dharma), devotion (Bhakti) and renunciation (Vairagya). |101|
અને એ સર્વે સચ્છાસ્ત્રને વિષે જે વચનતે જે તે શ્રીકૃષ્ણ ભગવાનનું સ્વરુપ તથા ધર્મ તથા ભકિત તથા વૈરાગ્ય એ ચારના અતિ ઉત્કર્ષપણાને કહેતાં હોય |૧૦૧|