Shikshapatri Shlok 102
These preachings should be revered above all others. The devotion to God shall be with the strict observance of Dharma. That is the essence of all the scriptures. |102|
તે વચન જેતે બીજા વચન કરતાં પ્રધાનપણે માનવાં અને શ્રીકૃષ્ણ ભગવાનની ભકિત તે જે તે ધર્મે સહિત જ કરવી એવી રીતે તે સર્વે સચ્છાસ્ત્રનું રહસ્ય છે |૧૦૨|