Shikshapatri Shlok 103
Dharma is the ethical code prescribed by Srutis and Smrutis. Bhakti is ultimate knowledge with profound love of Lord Shree Krishna. |103|
અને શ્રુતિ સ્મૃતિ તેમણે પ્રતિપાદન કર્યો એવો જે સદાચાર તે ધર્મ જાણવો, અને શ્રીકૃષ્ણ ભગવાનને વિષે મહાત્મ્યજ્ઞાને સહિત જે ઘણો સ્નેહ તે ભકિત જાણવી |૧૦૩|