Shikshapatri Shlok 104
Vairagya is non-attachment to anything except Lord Shree Krishna. The spiritual understanding of Jiv (soul), Maya (illusion), Ishwar (Supreme Personality of Godhead) is the proper realisation of knowledge. |104|
અને શ્રીકૃષ્ણ ભગવાન વિના અન્ય પદાર્થમાં પ્રીતી નહિ તે વૈરાગ્ય જાણવો, અને જીવ, માયા અને ઇશ્ર્વર તેમના સ્વરુપને જે રુડી રીતે જાણવું તેને જ્ઞાન કહીએ |૧૦૪|