Shikshapatri Shlok 105
Jiv (soul) resides in the heart and is the size of an atom. It is conscious and knowledgeable and by virtue of its subjectivity pervades the whole body. It is impenetrable, invisible, indestructible and eternal. |105|
અને જે જીવ છે તે રદયને વિષે રહ્યો છે, ને અણું સરખો સુક્ષ્મ છે, તે ચૈતન્યરુપ છે, ને જાણનારો છે, અને પોતાની જ્ઞાનશકિતએ કરીને નખથી શિખાપર્યત સમગ્ર પોતાના દેહ પ્રત્યે વ્યાપીને રહ્યો છે અને અછેધ, અભેધ, અજર, અમર ઇત્યાદીક છે લક્ષ્મણ જેના એવો જીવ છે, એમ જાણવું |૧૦૫|