Shikshapatri Shlok 106
Maya consists of three forms purity, passion and temperament. It is full of darkness (ignorance); it is the power of Lord Shree Krishna and is responsible for creating attachment towards the body and its relations. |106|
અને જે માયા છે તે ત્રિગુણઅત્મિકા છે ને અંધકારૂપ છે ને શ્રીકૃષ્ણ ભગવાનની શક્તિ છે અને આ જીવને દેહ તથા દેહનાં જે સંબંધી તેમને વિષે અહંમમત્વની કરાવનારી છે એમ માયાને જારણવી. |૧૦૬|