Shikshapatri Shlok 107
Ishwar dwells in the soul just like the soul resides in the heart and rewards the individual according to their deeds. |107|
અને જે ઈશ્વર છે તે જે તે હૃદયને વિષે જીવ રહ્યો છે તેમ તે જીવને વિષે અંતર્યામીપણે કરીને રહ્યા છે ને સ્વતંત્ર છે ને સર્વ જીવને કર્મફળના આપનારા છે એમ ઈશ્વરને જાણવા. |૧૦૭|