Shikshapatri Shlok 108
Ishwar is Lord Shree Krishna who is our supreme and cherished God. He is worthy of devotion and is the cause of all incarnations. |108|
અને જે ઈશ્વર તે કયા તો પરબ્રહ્મ પુરુષોત્તમ એવા જે શ્રીકૃષ્ણ ભગવાન ને ઈશ્વર છે અને તે શ્રીકૃષ્ણ જે તે આપણા ઇષ્ટદેવ છે ને ઉપાસના કરવા યોગ્ય છે અને સર્વ અવતારના કારણ છે. |૧૦૮|