Shikshapatri Shlok 109
Lord Shree Krishna when accompanied by Radhikaji shall be known as Radha-Krishna and when with Rukmini (Laxmiji) shall be known as Laxmi-Narayan. |109|
અને સમર્થ એવા જે શ્રીકૃષ્ણ તે જે રાધિકાજીએ યુકત હોય ત્યારે શ્રીરાધાકૃષ્ણ એવે નામે જાણવા અને રુકમણી રૂપ જે લક્ષ્મીરુપ જે લક્ષ્મી તેમણે યુક્ત હોય ત્યારે શ્રી લક્ષ્મીનારાયણ એવે નામે જાણવા. |૧૦૯|