Shikshapatri Shlok 110
With Arjun, Lord Shree Krishna is known as Nar-Narayan. When he is with Balbhadra and other such devotees he is to be known according to the company of the various devotees. |110|
અને એ શ્રીકૃષ્ણ જે તે અર્જુને યુકત હોય ત્યારે શ્રી નરનારાયણ એવે નામે જાણવા અને વળી તે શ્રીકૃષ્ણ જે તે બલભ્દ્રાદિકને યોગે કરીને તે તે નામે કહેવાય છે એમ જાણવું. |૧૧૦|