Shikshapatri Shlok 111
At times Radhaji and other devotees remain side by side with Lord Shree Krishna, but sometimes due to their extreme devotional love, they reside within Lord Shree Krishna then he shall be considered as Lord Shree Krishna Himself. |111|
અને એ જે રાધાદિક ભકત તે જે તે કયારેક તો તે શ્રીકૃષ્ણ ભગવાનને પડખે હોય છે અને કયારેક તો અતિ સ્નેહે કરીને શ્રીકૃષ્ણ ભગવાનના અંગને વિષે રહે છે ત્યારેતો તે શ્રીકૃષ્ણ ભગવાન એકલાજ હોય એમ જાણવા. |૧૧૧|