Shikshapatri Shlok 112
Hence, these forms of Lord Shree Krishna should not be discriminated between the various manifestations. It is according to his sweet will, he assumes different forms. He can be with four arms, eight arms or a thousand arms; but normally he has two arms. |112|
એ હેતુ માટે શ્રીકૃષ્ણ ભગવાનનાં જે સ્વરુપ તેમને વિષે સર્વે પ્રકારે કરીને ભેદ ન જાણવો અને ચતુર્ભુજપણું, અષ્ટભુજપણું સહસ્ત્રભુજપણું ઇત્યાદિક જે ભેદ જણાય છે તે તો દ્વિભુજ એવા જે તે શ્રીકૃષ્ણ તેમની ઇચ્છાએ કરીને છે એમ જાણવું. |૧૧૨|