Shikshapatri Shlok 113
Lord Shree Krishna's devotion should be pursued by all human beings on earth, with the full understanding that there is no better way for the ultimate salvation except through his devotion. |113|
અને એવા જે તે શ્રીકૃષ્ણ ભગવાન તેની જે ભકિત તે જે તે પૃથ્વીને વિષે સર્વ મનુષ્ય તેમણે કરવી અને તે ભકિત થકી બીજુ કલ્યાણકારી સાધન કંઈ નથી એમ જાણવું. |૧૧૩|