Shikshapatri Shlok 114
The supreme aim of having good virtues is to pursue the divine devotion to Lord Shree Krishna and to have the good company of his devotees. If this goal is not achieved even learned persons will meet their deserved fate. |114|
અને વિધાદિક ગુણવાળા જે પુરુષ તેમના ગુણવાનપણાનું એજ પરમ ફળ જાણવું. કર્યું તો જે શ્રીકૃષ્ણ ભગવાનને વિષે ભકિત કરવી ને સત્સંગ કરવો અને એમ ભકિત ને સત્સંગ એ બે વિના તો વિદ્વાન હોય તે પણ અધોગતિને પામે છે. |૧૧૪|