Shikshapatri Shlok 115
Meditation or worship should be upon Lord Shree Krishna or his incarnations and their images and one shall never offer worship to any other person or a devotee of Lord Shree Krishna, demi-gods or Brahmaveta (scholar or Braham). |115|
અને શ્રીકૃષ્ણભગવાન તથા શ્રીકૃષ્ણ ભગવાનનાં જે અવતાર તે જે તે ધ્યાન કરવા યોગ્ય છે તથા શ્રીકૃષ્ણભગવાનની જે પ્રતિમાં તે પણ ધ્યાન કરવા યોગ્ય છે માટે એમનું ધ્યાન કરવું અને મનુષ્ય તથા દેવાદિક જે જીવ તે તો શ્રીકૃષ્ણભગવાનના ભકત હોય અને બ્રહ્મવેત્તા હોય તો પણ ધ્યાન કરવા યોગ્ય નથી, માટે એમનું ધ્યાન ન કરવું. |૧૧૫|