Shikshapatri Shlok 116
Assuming that the soul is the form of Brahma and is quite distinct from the three bodies gross (Sthul), subtle (Suksma) and casual (Karan) should always offer devotion to Lord Shree Krishna. |116|
અને સ્થૂલ , સુક્ષ્મ અને કારણ એ જે ત્રણ દેહ, તે થકી વિલક્ષણ એવો જે પોતાનો જીવાત્મા તેને બ્રહ્મરુપની ભાવના કરીને પછી તે બ્રહ્મરુપે કરીને શ્રીકૃષ્ણ ભગવાનની ભકિત જેતે સર્વ કાળને વિષે કરવી. |૧૧૬|