Shikshapatri Shlok 117
My devotees should listen with full reverence to the tenth chapter of Shreemad Bhagwad regularly or at least once a year. Learned persons (scholars) shall read Shreemad Bhagwad regularly or at least once a year. |117|
અને શ્રીમદભાગવત પુરાણનો જે દશમસ્કંધ તે જે તે નિત્ય પ્રત્યે આદર થકી સાંભળવો અથવા વર્ષો વર્ષ એકવાર સાંભળવો અને જે પંડિત હોય તેમણે નિત્ય પ્રત્યે વાંચવો અથવા વર્ષો વર્ષ એક વાર વાંચવો. |૧૧૭|