Shikshapatri Shlok 118
My devotees shall arrange for the holy recitation of the tenth chapter of Shreemad Bhagwad, Vishnu Shastranam or similar in a holy place. Such performances should be according to one's abilities in order to attain desired results. |118|
અને એ જે દશમસ્કંધ તેનું પુરશ્વરણ જે તે પુણ્ય સ્થાનકને વિષે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવું, કરાવવું અને વળી વિષ્ણુસહસ્ત્રનામ આદિક જે સચ્છાસ્ત્ર તેનું પુરશ્વરણ પણ પોતાના સામર્થ્ય પ્રમાણે કરવું, કરાવવું તે પુરશ્વરણ કેવું છે તો પોતાના માવાંછિત ફળને આપે તેવું છે. |૧૧૮|