Shikshapatri Shlok 119
In the event of calamity through God, human beings or epidemic sickness, one should try to take precautions to save oneself and others, but should not behave in such a manner which could result in adverse consequences. |119|
અને કષ્ટની દેનારી એવી કોઇ દેવ સંબંધી આપદા આવી પડે તથા રોગાદિક આપદા આવી પડે તેને વિષે જેમ પોતાની ને બીજાની રક્ષા થાય તેમ વર્તવું, ,પણ બીજી રીતે ન વર્તવું. |૧૧૯|