Shikshapatri Shlok 120
My devotees should take rightful decisions regarding the conduct, dealings in worldly matters and repentance after proper consideration of the place, time, age, means, caste and ability. |120|
અને આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત એ જે ત્રણવાનાં તે જે તે દેશ, કાળ, અવસ્થા, દ્રવ્ય, જાતિ અને સામર્થ્ય એટલાને અનુસારે કરીને જાણવાં. |૧૨૦|