Shikshapatri Shlok 121
My devotees shall understand that my philosophical doctrine is that of Vishistadwaita and that my preferred abode is in Golok Dham, and in this abode I consider liberation in the form of renydering of services to Lord Shree Krishna after identifying oneself with Brahmrup. |121|
અને અમારો જે મત તે વિશિષ્ટાદ્વૈત છે એમ જાણવું અને અમને પ્રિય એવું જે ધામ તે ગોલોક છે એમ જાણવું અને તે ધામને વિષે બ્રહ્મરુપે કરીને જે શ્રીકૃષ્ણ ભગવાનની સેવા કરવી તે અમે મુકિત માની છે એમ જાણવું. |૧૨૧|