Shikshapatri Shlok 122
The codes of religious conduct previously stated are to be followed equally by all my devotees both male and female. I shall now describe the special codes of conduct for particular groups. |122|
અને આ જે પૂર્વે ધર્મ કહ્યા તે જેતે અમારા આશ્રિત જે ત્યાગી ગૃહસ્થ બાઇ ભાઇ સર્વે સત્સંગી તેમના સામાન્ય ધર્મ કહ્યા છે કહેતા સર્વ સત્સંગીમાત્રને સરખા પાળવાના છે. અને એ સર્વેના જે વિશેષ ધર્મ છે તેમને પૃથક પૃથક કરીને કહીએ છીએ. |૧૨૨|