Shikshapatri Shlok 123
Firstly, I will describe the codes of conduct for my two Acharyas and their wives. My elder brother's son Ayodhyaprasad and my younger brother's son Raghuvir shall not give sermon to women who are not closely related to them. |123|
હવે પ્રથમ ધર્મવંશી જે આચાર્ય અને તેમની પત્નીઓ, તેમના જે વિશેષ ધર્મ તે કહીએ છીએ અમારા મોટાભાઇ અને નાનાભાઇ તેમના પુત્ર જે અયોધ્યાપ્રસાદ અને રઘુવીર તેમણે પોતાના સમીપ સંબંધ વિનાની જે બીજી સ્ત્રીઓ તેમને મંત્ર ઉપદેશ કયારેય ન કરવો. |૧૨૩|