Shikshapatri Shlok 124
The Acharyas shall not touch or converse with other women. They will not be cruel to any creature and shall not keep custody of other people's money or property. |124|
અને તે સ્ત્રીઓને કયારેય પણ અડવું નહિ અને તે સાથે બોલવું નહિ અને કોઇ જીવને વિષે કુરપણું ન કરવું અને કોઇની થાપણ ન રાખવી. |૧૨૪|