Shikshapatri Shlok 125
They shall not stand as surety for anyone in social or legal dealings. In the event of financial difficulties they may survive on charity but shall never get into debt. |125|
અને વ્યવહાર કાર્યને વિષે કેનું પણ જમાનગરું ન કરવું અને કોઇ આપત્કાળ આવી પડે તો ભિક્ષા માગીને પોતાનો નિર્વાહ કરીને તે આપત્કાળને ઉલ્લંઘવો પણ કોઇનું કરજ તો કયારેય ન કરકવું. |૧૨૫|