Shikshapatri Shlok 126
The Acharyas shall not sell grain given to them by their devotees. However, they may exchange old grain for new, which, in this instance is not treated as a sale. |126|
અને પોતાના જે શિષ્ય, તેમણે ધર્મ નિમિત્તે પોતાને આપ્યું જે અન્ન, તે વેચવું નહિ અને તે અન્ન જુનુ થાય તો તે જુનુ કોઇકને દયને નવું લેવું અને એવી રીતે જે જુનાનું નવું કરવું તે વેચ્યુ ન કહેવાય. |૧૨૬|