Shikshapatri Shlok 127
The Acharyas shall carry out puja of Ganapati on the fourth day of the bright half of the lunar month of Bhaderva and Shree Hanumanji on the fourteenth day of the dark half of the lunar month of Aaso. |127|
અને ભાદરવા શુદી ચતુર્થીને દિવસે ગણપતિજીની પૂજા કરવી તથા આસો વદી ચતુર્દશીને દિવસે હનુમાનની પૂજા કરવી. |૧૨૭|