Shikshapatri Shlok 128
The Acharyas Ayodhyaprasad and Raghuvirji have been enthroned by me to protect our devotees and have been given the responsibility to initiate our male devotees. |128|
અને અમારા આશ્રિત જે સર્વે સત્સંગી તેમના ધર્મની રક્ષા કરવાને અર્થે એ સર્વેના ગુરુપણાને વિષે અમે સ્થાપન કર્યા એવા જે તે અયોધ્યાપ્રસાદ અને રઘુવીર તેમણે મુમુક્ષ જનને દીક્ષા આપવી. |૧૨૮|