Shikshapatri Shlok 91
The Dwijas (Brahmins), Shatriyas and Vaishyas shall perform the sixteen rituals of life, purification daily rituals and Shradh at the appropriate times according to convention and their financial ability. |91|
અને જે દ્વિજ હોય તેમણે ગર્ભાધાનાદિક સંસ્કાર તથા આહ્નિક તથા શ્રાદ્ધ એ ત્રણ જેતે પોતાના ગૃહ્યસુત્રને અનુસારે કરીને જેવો જેનો અવસર હોય અને જેવી ધનસંપતિ હોય તે પ્રમાણે કરવા |૯૧|