Shikshapatri Shlok 90
The Vaishyas shall practice farming, trade, banking etc, and the Shudras shall serve the above three varnas. |90|
અને વૈશ્ય વર્ણ હોય તેમણે કૃષિકર્મ તથા વણજ વ્યાપાર તથા વ્યાજવટો એ આદિક જે વૃતિઓ તેમણે કરીને વર્તવું, અને શૂદ્ર વર્ણ હોય તેમણે બ્રાહ્મણાદિક ત્રણ વર્ણની સેવા કરવી એ આદિક વૃતિઓ તેમણે કરીને વર્તવું |૯૦|