Shikshapatri Shlok 89
My Brahmin devotees shall cultivate the qualities of tranquillity, self-restraint, forbearance, contentment etc. The Shatriyas (warrior class) shall cultivate the qualities of bravery, patience and similar virtues. |89|
અને જે બ્રાહ્મણ વર્ણ હોય તેમણે શમ,દમ,ક્ષમા અને સંતોષ એ આદિક જે ગુણ તેમણે યુક્ત થવું, અને જે ક્ષત્રિય વર્ણ હોય તેમણે શૂરવીરપણું અને ધીરજ એ આદિક જે ગુણ તેમણે યુકત થવું. |૮૯|