Shikshapatri Shlok 88
My devotees of the four varnas (social classes) shall observe Sutak immediately after a birth or death of a relative, according to the closeness of the relationship, as prescribed by the scriptures. |88|
અને અમારા સત્સંગી એવા જે ચારે વર્ણના મનુષ્ય તેમણે જન્મનું સૂતક તથા મરણનું સૂતક તે પોતપોતાના સંબંધને અનુસારે કરીને યથાશાસ્ત્ર પાળવું |૮૮|