Shikshapatri Shlok 87
When the eclipse is over, my devotees shall bathe with their clothes on. Thereafter those who are householders shall give something in charity according to their means while the sadhus shall worship God. |87|
અને તે ગ્રહણ મુકાઇ રહ્યા પછી વસ્ત્ર સહિત સ્નાન કરીને અમારા ગૃહસ્થ સત્સંગી હોય તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે દાન કરવું, અને જે ત્યાગી હોય તેમણે ભગવાનની પૂજા કરવી |૮૭|