Shikshapatri Shlok 86
On the occurrence of a solar or lunar eclipse, one shall give up all activities and get purified, and mentally recite mantras of Lord Shree Krishna. |86|
અને સુર્યનું ને ચંદ્રમાનું ગ્રહણ થયે સતે અમારા જે સર્વે સત્સંગી તેમણે બીજી સર્વે ક્રિયાનો તત્કાળ ત્યાગ કરીને પવિત્ર થઇને શ્રીકૃષ્ણ ભગવાનના મંત્રનો જપ કરવો. |૮૬|