Shikshapatri Shlok 85
In the event of afflictions caused by any evil spirits my devotees shall either chant the mantras of Narayan Kavach of Hanuman Mantra but never resort to chanting the mantras of other demi-gods. |85|
અને જો કયારેક ભૂત પ્રેતાદિકનો ઉપદ્રવ થાય ત્યારે તો નારાયણકવચનો જપ કરવો અથવા હનુમાનજીના મંત્રનો જપ કરવો, પણ એ વિના બિજા કોઇ ક્ષુદ્રદેવના સ્તોત્ર અને મંત્રનો જપ ન કરવો |૮૫|