Shikshapatri Shlok 84
My devotees shall hold in great reverence all the five deities namely Vishnu, Shiva, Ganapati, Parvati and the Surya (Sun). |84|
અને અમારા જે આશ્રિત તેમણે વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતિ અને સુર્ય એ પાંચ દેવ પુજયપણે કરીને માનવા |૮૪|