Shikshapatri Shlok 83
My devotees shall go on pilgrimages to holy places such as Dwarka, being chief amongst them, adopting rites according to their means. They shall be kind and charitable towards the poor. |83|
અને સર્વે જે અમારા આશ્રિત તેમણે દ્વારિકા આદિક જે તીર્થ તેમની યાત્રા જેતે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાવિધિએ કરીને કરવી, અને વળી પોતાના સામર્થ્ય પ્રમાણે દીનજનને દયાવાન થવું |૮૩|