Shikshapatri Shlok 82
All these vrats and festivals should be celebrated and Lord Shree Krishna worshipped as prescribed by him. |82|
અને તે વિઠ્ઠલનાથજીએ કર્યો જે નિર્ણય તેને જ અનુસરીને સર્વે વ્રત ને ઉત્સવ કરવા, અને તે વિઠ્ઠલનાથજીએ કહી જે શ્રીકૃષ્ણની સેવારીતિ તેનું જ ગ્રહણ કરવું |૮૨|