Shikshapatri Shlok 81
King of Vaishnavas, Shree Vallabhacharya whose son Vithalnathji, has prescribed certain days of festivities and Vrats (self discipline). |81|
અને સર્વ વૈષ્ણવના રાજા એવા જે શ્રીવલ્લભાચાર્ય તેમના પુત્ર જે શ્રી વિઠ્ઠલનાથજી તે જે તે વ્રત અને ઉત્સવના નિર્ણયને કરતા હતા. |૮૧|