Shikshapatri Shlok 80
On these days of fasting one must avoid sleeping during the day as it nullifies the fast. In a similar manner the fast is nullified by sexual indulgence. |80|
અને જે દિવસે વ્રતનો ઉપવાસ કર્યો હોય તે દિવસે અતિશય યત્ને કરીને દિવસની નિંદ્રાનો ત્યાગ કરવો, કેમ જે જેમ મૈથુને કરીને મનુષ્યના ઉપવાસનો નાશ થાય છે, તેમજ દિવસની નિંદ્રાએ કરીને મનુષ્યના ઉપવાસનો નાશ થાઇ છે. |૮૦|