Shikshapatri Shlok 79
My devotees shall observe the fast of Ekadashi and also Janmasthami and Shivratri and shall celebrate these days with great reverence and festivity. |79|
અને સર્વે એકાદશીઓનું વ્રત આદર થકી કરવું. અને જન્માષ્ટમી આદિક ભગવાનના જન્મદિવસોનું વ્રત પણ આદર પૂર્વક કરવું. તથા શિવરાત્રીનું વ્રત પણ આદરપૂર્વક કરવું. અને એ વ્રતોને દિવસે મોટા ઉત્સવો કરવા. |૭૯|