Shikshapatri Shlok 78
Danvat pranam - My devotees shall perform any one of these great value eight activities devoutly during the months of monsoon. |78|
તથા ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કરવા, એ જે આઠ પ્રકારના નિયમ તે અમે ઉત્તમ માન્યા છે તે માટે એ નિયમમાંથી કોઇ એક નિયમ જે તે ચોમાસાને વિષે વિશેષપણે ભકિતએ કરીને ધારવો. |૭૮|